शान्ति पर्व (अध्याय 38): युधिष्ठिरस्य राजधर्म-जिज्ञासा तथा भीष्मोपसर्पण-प्रस्तावना | Shanti Parva Chapter 38: Yudhishthira’s Inquiry into Rajadharma and the Prelude to Approaching Bhishma
सुमनोमोदके रल्नैर्हिरण्येन च भूरिणा । गोभिव्ंस्त्रिश्ष राजेन्द्र विविधैशज्ष किमिच्छकै:
રાજેન્દ્ર! તેમણે ફૂલ, મીઠાઈ, રત્ન, બહુ સોનું, ગાયો, વસ્ત્રો તથા તેમની ઇચ્છા પૂછતાં પૂછતાં મંગાવેલા નાનાપ્રકારના મનગમતા પદાર્થોથી સૌનો યથોચિત સત્કાર કર્યો।
वैशम्पायन उवाच