Nārāyaṇasya Guhya-nāmāni Niruktāni (Etymologies of Nārāyaṇa’s Secret Epithets) / नारायणस्य गुह्यनामानि निरुक्तानि
सर्वारम्भपरित्यागी निराशीरन्निष्परिग्रह: । येन सर्व परित्यक्त स विद्वान स च पण्डित:
જેણે સર્વ આરંભોના સંકલ્પો ત્યાગ્યા છે, જેના મનમાં કોઈ આશા નથી, જે સંગ્રહ કરતો નથી, અને જેણે સર્વનું પરિત્યાગ કર્યું છે—એ જ વિદ્વાન છે, એ જ પંડિત છે।
नारद उवाच