अव्यक्त–पुरुष–विवेकः (Discrimination of Avyakta/Prakṛti and Puruṣa) — Yājñavalkya’s Anvīkṣikī to Viśvāvasu
क्षेत्र जानाति चाव्यक्तं क्षेत्रज्ञ इति चोच्यते । आव्यक्तिके पुरे शेते पुरुषश्वेति कथ्यते
તે અવ્યક્ત નામના ક્ષેત્રને (પ્રકૃતિને) જાણે છે, તેથી તેને ‘ક્ષેત્રજ્ઞ’ કહે છે; અને અવ્યક્તથી બનેલા પ્રાકૃત શરીરરૂપ પુરોમાં અંતર્યામીરૂપે શયન કરવાના કારણે તેને ‘પુરુષ’ પણ કહેવામાં આવે છે.
वसिष्ठ उवाच