Adhyātma–Adhibhūta–Adhidaivata Correspondences and the Triguṇa Lakṣaṇas (Śānti-parva 301)
छिन्दन्ति क्षमया क्रोध॑ कामं संकल्पवर्जनात् । सत्त्वसंसेवनाज्निद्रामप्रमादाद् भयं तथा
સત્પુરુષો ક્ષમાથી ક્રોધને, સંકલ્પત્યાગથી કામને, સત્ત્વગુણના સેવનથી નિદ્રાને અને પ્રમાદત્યાગથી ભયને છેદી નાખે છે.
भीष्म उवाच