अव्यक्त–प्रकृति–इन्द्रियविचारः
The Unmanifest, Prakṛtis, and the Sense-Complex
परार्थे वर्तमानस्तु स्वं कार्य योडभिमन्यते । इन्द्रियार्थेषु संयुक्त: स्वकार्यात् परिमुच्यते
જે પરાર્થ—અર્થાત્ મન અને ઇન્દ્રિયોની તૃપ્તિ માટે—વિષયભોગોમાં પ્રવૃત્ત થઈ તેને જ પોતાનું મુખ્ય કાર્ય માને છે, તે પોતાના વાસ્તવિક કર્તવ્યથી ચ્યૂત થઈ જાય છે.
पराशर उवाच