Adhyāya 284: Tapas as a Corrective to Household Attachment
Parāśara’s Instruction
धर्मकामार्थमोक्षाणां कथनीयकथाय च । सांख्याय सांख्यमुख्याय सांख्ययोगप्रवर्तिने
ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ આપવાના વિષયમાં તમારી કીર્તિકથા વર્ણન કરવા યોગ્ય છે. તમે સાંખ્યસ્વરૂપ, સાંખ્યયોગીઓમાં મુખ્ય તથા સાંખ્યયોગ (સાંખ્યશાસ્ત્ર) પ્રવર્તક છો. તમને પ્રણામ॥
भीष्म उवाच