Adhyāya 283: Varṇa-vṛtti, Nyāya-ārjana, and the Decline-and-Restoration of Dharma (वर्णवृत्तिः न्यायार्जनं च)
विशीर्यमाणा दूृश्यन्ते तारा इव नभस्तले । दिव्यान्नपानभक्ष्याणां राशय: पर्वतोपमा:
વિખેરાઈને પડતા તેમના ટુકડા આકાશમાં છૂટા પડેલા તારાઓ જેવા દેખાતા હતા. તે યજ્ઞભૂમિમાં જ્યાં-ત્યાં દિવ્ય અન્ન, પાન અને ભક્ષ્ય પદાર્થોના પર્વત સમાન ઢગલા દેખાતા હતા.
दक्ष उवाच