Ātma-saṃyama-dharma: One-pointedness of Mind and Senses (शुक–व्यास संवादः)
व्यास उवाच ब्रह्मचारी गृहस्थश्व वानप्रस्थो5थ भिक्षुक: । यथोक्तचारिण: सर्वे गच्छन्ति परमां गतिम्
વ્યાસે કહ્યું—પુત્ર! બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી—આ બધા પોતાના-પોતાના આશ્રમ માટે વિહિત શાસ્ત્રોક્ત કર્મોનું પાલન કરતાં પરમ ગતિને પ્રાપ્ત થાય છે.
व्यास उवाच