Adhyāya 222 — ब्रह्मस्थानप्राप्ति: मोक्षधर्मे समत्वव्रतम्
Attaining the Brahman-Station: The Vow of Equanimity in Mokṣadharma
अनिष्टस्थ हि निर्व॑त्तिरनिर्व त्ति: प्रियस्य च । लक्ष्यते यतमानानां पुरुषार्थस्तत: कुत:
પરંતુ જોવા મળે છે કે ઇષ્ટસિદ્ધિ માટે પ્રયત્ન કરનારને અનિષ્ટ પણ પ્રાપ્ત થાય છે અને પ્રિય વસ્તુ સિદ્ધ થતી નથી; તો પછી પુરુષાર્થનું પ્રાધાન્ય ક્યાં રહ્યું?
प्रह्माद उवाच