इन्द्र–बलि संवादः
The Dialogue of Indra and Bali on Fortune, Humility, and Restraint
व्यापकं सर्वभूतेषु वर्तते5प्रतिघं मन: । आत्मप्रभावात् तं विद्यात् सर्वा ह्यात्मनि देवता:
મન સર્વ ભૂતોમાં વ્યાપક છે અને તેની ગતિ સર્વત્ર અબાધ છે. તે પોતાના અધિષ્ઠાનભૂત આત્માના પ્રભાવથી સર્વત્ર વ્યાપ્ત છે; તેથી આત્માને અવશ્ય જાણવો જોઈએ, કારણ કે સર્વ દેવતાઓ આત્મામાં જ સ્થિત છે.
भीष्म उवाच