Bala and Dharma in Kṣatriya Governance (बल-धर्म सम्बन्धः)
अपास्य राजधानी वा तरेद् द्रव्येण चापदम् | तद्धभावयुक्तो द्रव्याणि जीवन् पुनरुपार्जयेत्
આવશ્યકતા પડે તો પોતાની રાજધાની પણ છોડીને ઘણું ધન આપી તે આપત્તિમાંથી પાર ઉતરવું જોઈએ. જો તે જીવિત રહે અને રાજોચિત ગુણોથી યુક્ત હોય, તો ફરી ધન ઉપાર્જન કરી શકે.
भीष्म उवाच