ईदृशो लोकथधर्मो<यं धात्रा निर्दिष्ट उच्यते । विनाश: सर्वभूतानां कालपर्यायमागत:
īdṛśo lokadharmo 'yaṃ dhātrā nirdiṣṭa ucyate | vināśaḥ sarvabhūtānāṃ kālaparyāyam āgataḥ ||
સંજય બોલ્યો— મિત્રો! મર્ત્યલોકનો એવો જ ધર્મ (નિયમ) છે; કહેવામાં આવે છે કે ધાતાએ જ તેનો નિર્દેશ કર્યો છે. તેથી કાળક્રમમાં એક દિવસ સર્વ પ્રાણીઓના વિનાશની ઘડી અવશ્ય આવે છે.
संजय उवाच
The verse teaches the inevitability of mortality: the world’s order (lokadharma) is such that, as ordained by the Creator, time (kāla) eventually brings destruction to all beings. It frames death not as an anomaly but as a universal rule.
Sañjaya, narrating events to Dhṛtarāṣṭra in the Shalya Parva war setting, pauses to state a reflective principle: amid the devastation of battle, the coming of death is presented as the natural, time-driven course decreed by the cosmic order.