धृतराष्ट्र रवाच विविधानीह रूपाणि कृत्वा गच्छन्ति पाण्डवा: | तन्ममाचक्ष्व विदुर कस्मादेवं व्रजन्ति ते
dhṛtarāṣṭra uvāca: vividhānīha rūpāṇi kṛtvā gacchanti pāṇḍavāḥ | tan mamācakṣva vidura kasmād evaṃ vrajanti te ||
ધૃતરાષ્ટ્ર બોલ્યા—વિદુર! અહીં પાંડવો વિવિધ રૂપ ધારણ કરીને જઈ રહ્યા છે. તેઓ આ રીતે કેમ પ્રસ્થાન કરે છે, તે મને કહો.
विदुर उवाच