अजुन उवाच नैवं वाचा व्यवसितं भीम विज्ञायते सताम् | इतश्नतुर्दशे वर्षे द्रष्टारो यद् भविष्यति
અર્જુને કહ્યું—આર્ય ભીમસેન! સજ્જનો જે કરવાનું નક્કી કરે છે તે આ રીતે વાણીથી જાહેર કરતા નથી. આજથી ચૌદમા વર્ષે જે બનશે તે લોકો પોતે જ જોઈ લેશે.
अजुन उवाच