एवं समीक्ष्यात्मनि चावमानं नियम्य मन्युं बलवान् स मानी । राजानुग: संसदि कौरवाणां विनिष्क्रामन् वाक्यमुवाच भीम:
આ રીતે પોતાનું અપમાન જોઈ બળવાન અને અભિમાની ભીમે કોઈ રીતે ક્રોધને કાબૂમાં રાખ્યો. રાજા યુધિષ્ઠિરના અનુસરણમાં કૌરવોની સભામાંથી બહાર નીકળતા ભીમે આ વચન કહ્યાં.
वैशम्पायन उवाच