असम्भधिन्नार्थमर्यादा: साधव: प्रियदर्शना: । तथा चरितमार्येण त्वयास्मिन् सत्समागमे
સાધુ પુરુષો અર્થ અને મર્યાદાની સીમા ભંગ કરતા નથી; તેમના દર્શનથી સૌ પ્રસન્ન થાય છે. આ સત્સમાગમમાં તું પણ આર્યજનોચિત આચરણ કર્યું છે.
युधिछिर उवाच