Nāradasya Rājadharma-praśnāḥ
Nārada’s Examination of Royal Ethics
नारद उवाच कच्चिदर्थाक्ष कल्पन्ते धर्मे च रमते मन: । सुखानि चानुभूयन्ते मनश्न न विहन्यते
nārada uvāca | kaccid arthākṣāḥ kalpante dharme ca ramate manaḥ | sukhāni cānubhūyante manaś ca na vihanyate ||
નારદ બોલ્યા—રાજન, યજ્ઞ, દાન અને કુટુંબ-રક્ષા વગેરે આવશ્યક કર્તવ્યો માટે તમારું ધન પૂરતું છે કે? તમારું મન ધર્મમાં રમે છે કે? ઇચ્છાનુસાર સુખો પ્રાપ્ત થાય છે કે? અને કોઈ વિક્ષેપકારણે મનને આઘાત તો નથી થતો ને?
नारद उवाच