Nāradasya Rājadharma-praśnāḥ
Nārada’s Examination of Royal Ethics
उत्पन्नान् कच्चिदाढ्यस्य दरिद्रस्य च भारत | अर्थान् न मिथ्या पश्यन्ति तवामात्या हृता जनै:
ભારત! ચુગલી કરનારા લોકોના બહેકાવામાં આવીને તમારા મંત્રીઓ કોઈ ધનિક કે દરિદ્રના અલ્પ સમયમાં અચાનક ઉપજેલા ધનને ખોટી નજરે તો નથી જોતા ને—અથવા વધેલું ધન ચોરી વગેરે દ્વારા લાવેલું છે એમ તો નથી માનતા ને?
नारद उवाच