Jarāsandha–Vāsudeva Saṃvāda: Kṣātra-Dharma, Pride, and the Ethics of Coercion
Sabhā Parva, Adhyāya 20
सुप्रणीतो बलौघो हि कुरुते कार्यमुत्तमम् । अंध॑ बल॑ जडं प्राहु: प्रणेतव्यं विचक्षणै:
સુવ્યવસ્થિત રીતે સંચાલિત સેનાબળ જ ઉત્તમ કાર્ય કરે છે; નહિતર તે બળને અંધ અને જડ કહે છે. તેથી નીતિનિપુણ વિવેકી પુરુષોએ જ સેનાનું સંચાલન કરવું જોઈએ.
युधिछिर उवाच