अध्याय १: महाप्रस्थानारम्भः
The Commencement of the Great Departure
परिक्षिद्धास्तिनपुरे शक्रप्रस्थे च यादव: । वज्नो राजा त्वया रक्ष्यो मा चाधर्मे मन: कृथा:
પરિક્ષિત હસ્તિનાપુરમાં રાજ્ય કરશે અને યાદવવંશી વજ્ર ઇન્દ્રપ્રસ્થમાં. તારે રાજા વજ્રનું પણ રક્ષણ કરવું જોઈએ અને મનને કદી અધર્મ તરફ ન વાળવું.
वैशम्पायन उवाच