आविध्य भीमो5पि गदां सुघोरां विचिक्षिपे रोषपरीतमूर्ति: । सा तस्य शक्ति सहसा विरुज्य पुत्र तवाजी ताडयामास मूर्श्नि
અહીં રોષથી ભરાયેલા ભીમસેને પણ પોતાની અત્યંત ઘોર ગદા ઘુમાવીને ફેંકી. તે ગદાએ રણભૂમિમાં તેની શક્તિને સહસા ચૂર-ચૂર કરી અને તમારા પુત્રના મસ્તક પર જઈને વાગી.
संजय उवाच