मुहूर्तादिव राजेन्द्र च्छादयामास सायकै: । सौबलस्य बल संख्ये त्यक्त्वा55त्मानं महाबल:
સંજય બોલ્યો— રાજેન્દ્ર! મહાબલી ભીમે જાણે એક મુહૂર્તમાં જ બાણોથી યુદ્ધમાં સૌબલપુત્રની સેનાને ઢાંકી દીધી; તેણે પોતાના પ્રાણોની ચિંતા ત્યજી હતી।
संजय उवाच