तां विदार्य महासेनां शरै: संनतपर्वभि: । निश्चक्राम रणाद् भीमो मत्स्यो जालादिवाम्भसि
આ જોઈ ભીમે વાંકાં ગાંઠવાળા બાણોથી તે મહાસેનાને વિદારી નાખી અને રણમાંથી બહાર નીકળી આવ્યો—જેમ પાણીમાં નાખેલા જાળને ચીરી કોઈ માછલી બહાર નીકળી જાય તેમ.
संजय उवाच