भीष्मधनंजयद्वैरथम्
Bhīṣma–Dhanaṃjaya Duel and the Opening Clash
तमापततन्तं वेगेन प्रभिन्नमिव वारणम्,सहसा प्रत्युदीयाय भीष्म: शान्तनवोडर्जुनम् । मदकी धारा बहानेवाले गजराजकी भाँति उन्हें वेगसे आते और रणक्षेत्रमें सायकोंद्वारा शूरवीरोंका मर्दन करके उन्हें भयभीत करते देख जयद्रथ आदि राजाओं तथा पूर्वदेश, सौवीर राज्य और केकय प्रदेशके योद्धाओंसे सुरक्षित शान्तनुनन्दन भीष्म सहसा अर्जुनकी ओर बढ़े
sañjaya uvāca |
tam āpatantaṃ vegena prabhinnam iva vāraṇam |
sahasā pratyudīyāya bhīṣmaḥ śāntanavo 'rjunam ||
સંજય બોલ્યા—મદમત્ત હાથી જેમ વેગથી તોડી આગળ ધસી આવે તેમ અર્જુનને મહાવેગે આગળ વધતો જોઈ શાંતનુનંદન ભીષ્મ તરત જ તેને સામો કરવા આગળ વધ્યા. બાણવર્ષાથી શૂરવીરોનું મર્દન કરી તેમને ભયભીત કરતો અર્જુન દેખાતાં, જયદ્રથ આદિ રાજાઓ તથા પૂર્વદેશ, સૌવીર અને કેકયના યોધ્ધાઓના રક્ષણમાં રહેલા ભીષ્મ સહસા અર્જુન તરફ ધસી ગયા.
संजय उवाच
The verse highlights kṣatriya-dharma in wartime: when a powerful warrior advances, the responsible leader does not evade but meets the challenge, prioritizing protection of allies and steadfastness in duty even under danger.
Arjuna charges forward with tremendous momentum, compared to a rut-maddened elephant. Bhīṣma, the Kuru commander and son of Śantanu, immediately advances to confront Arjuna head-on.