कर्मयोग–ज्ञानयज्ञ–अवतारोपदेश
Karma-Yoga, Jñāna-Yajña, and Avatāra Instruction
सम्बन्ध-- अब दी “लोकोमें स्थितप्रज्ञ कैसे बोलता है” इस दूसरे प्रश्नका उत्तर दिया जाता है-- दुःखेष्वनुद्विग्नमना: सुखेषु विगतस्पृह: । वीतरागभयक्रोध: स्थितधीर्मुनिरुच्यते
દુઃખોમાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી, સુખોમાં જે સર્વથા નિઃસ્પૃહ રહે છે, અને જેના રાગ, ભય તથા ક્રોધ નાશ પામ્યા છે—એવો મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે.
अजुन उवाच