न हानीकमनीकेन समसज्जत संकुले । रथा न रथिभि: सार्थ पादाता न पदातिभि:
તે સંકુલ ઘમાસાન યુદ્ધમાં સેના સેના સાથે નિયમસર જોડાતી ન હતી; ન રથી રથીઓ સાથે, ન પદાતિ પદાતિઓ સાથે યુદ્ધ કરતા હતા.
संजय उवाच