Previous Verse
Next Verse

Shloka 22

Subhadrā’s Petition to Kṛṣṇa for the Revival of Parīkṣit (अभिमन्युज-प्राणरक्षा-प्रार्थना)

उत्तरा हि पुरोक्त वै कथयत्यरिसूदन । अभिमन्योर्वच: कृष्ण प्रियत्वात्‌ तन्न संशय:

“અરિસૂદન શ્રીકૃષ્ણ! મારી વહુ ઉત્તરા અભિમન્યુએ પહેલાં કહેલી વાતને અત્યંત પ્રિય હોવાથી વારંવાર દોહરાવે છે. એ વાતની યથાર્થતા વિષે મને જરાય સંશય નથી.”

वैशम्पायन उवाच