उत्तङ्कोपाख्यानम् — Maṇi-Kuṇḍala Retrieval and Entry into Nāgaloka
Chapter 57
वैशम्पायन उवाच इत्युक्तस्त्वब्रवीद् राजा तमुन्तड़कं पुनर्वच: । गच्छ मद्वचनादू देवीं ब्रूहि देहीति सत्तम
વૈશંપાયને કહ્યું— એમ કહેવામાં આવતા રાજાએ ઉત્તંકને ફરી કહ્યું— ‘સત્તમ! મારી આજ્ઞાથી રાણી પાસે જા અને કહેજે— “કુંડળ આપો.”’
वैशम्पायन उवाच