Adhyāya 34: Kṣetrajña-Lakṣaṇa and the Araṇi Metaphor
Mind–Intellect Allegory
श्रीभगवानुवाच ततस्तु तस्या ब्राह्माण्या मति: क्षेत्रज्ञसंक्षये । क्षेत्रज्ञानेन परत: क्षेत्रज्ञेभ्य: प्रवर्तते
શ્રીભગવાન બોલ્યા—પાર્થ! ત્યારબાદ ક્ષેત્રજ્ઞ વિષે સંશયયુક્ત રહેલી તે બ્રાહ્મણીની બુદ્ધિ, ક્ષેત્ર-જ્ઞાનથી પરે રહેલા ક્ષેત્રજ્ઞોની તરફ પ્રવૃત્ત થઈ।
ब्राह्मण उवाच