अलोभोपाख्यानम् — शुनःसख-यातुधानी-संवादः
The Allegory of Non-Greed: Śunaḥsakha and the Yātudhānī
प्रपितामहाय च तत एपष श्राद्धविधि: स्मृत: । ब्रूयाच्छाद्धे च सावित्रीं पिण्डे पिण्डे समाहित:
ત્યારબાદ પ્રપિતામહને પિંડ આપવો—આ જ શ્રાદ્ધવિધિ સ્મૃત છે. અને શ્રાદ્ધમાં એકાગ્રચિત્ત થઈ દરેક પિંડ આપતી વેળા સાવિત્રી (ગાયત્રી) મંત્ર ઉચ્ચારવો જોઈએ.
भीष्म उवाच