Pitṛ-śrāddha-haviḥ-phala-nirdeśa
Offerings for Ancestors and Their Stated Results
उवाच ज्वलनं विप्र तदा गर्भबलोद्धता । ते न शक्तास्मि भगवंस्तेजसो5स्य विधारणे
વિપ્રવર! ત્યારે ગર્ભબળથી અભિભૂત થઈ જાહ્નવી દેવી કંપતી કંપતી અગ્નિદેવને બોલ્યાં—“ભગવન્! આપના આ તેજને ધારણ કરવામાં હું અસમર્થ છું.”
भीष्म उवाच