गोप्रदानगुणाः तथा कपिलागोविधानम्
Merits of Cow-Gift and the Origin-Account of Kapilā Cows
दायाद्यलब्धैरर्थ्यों गा: क्रीत्वा सम्प्रयच्छति । धर्मार्जितान् धनै: क्रीतान् स लोकानाप्लुते5क्षयान्
જે પુરુષ પિતૃસંપત્તિથી પ્રાપ્ત થયેલા ધનથી ગાયો ખરીદી દાન કરે છે, તે ધર્મપૂર્વક ઉપાર્જિત તે ધનના પ્રભાવથી અક્ષય લોકોને પ્રાપ્ત કરે છે.
पितामह उवाच