रम्यान् पद्मोत्यलधरान् सर्वर्तुकुसुमांस्तथा । विमानप्रतिमांश्वापि प्रासादान् शैलसंनिभान्
ક્યાંક કમળ અને ઉત્પલથી ભરેલા રમણીય સરોવરો શોભતા હતા; ક્યાંક પર્વતસમાન ઊંચા મહેલ દેખાતા હતા, જે વિમાનના આકારમાં બનેલા હતા. ત્યાં સર્વ ઋતુઓનાં ફૂલ ખીલેલાં હતાં.
भीष्म उवाच