Adhyāya 57: Tapas–Dāna Phala
On the Fruits of Austerity and Giving
ब्राह्माण्यस्य प्रभावाद्धि रथे युक्तौ स्वधुर्यवत् । इत्येवं चिन्तयान: स विदितश्न्यवनस्य वै
‘બ્રાહ્મણત્વના પ્રભાવથી જ મહર્ષિએ અમને બંનેને પોતાના વાહનોની જેમ રથમાં જોડ્યા હતા’— એમ રાજા વિચારતો જ હતો કે મહર્ષિ ચ્યવનને તેના આગમનની ખબર પડી ગઈ.
भीष्म उवाच