च्यवन-कुशिक-संवादः
Cyavana–Kuśika Dialogue on Hospitality, Service, and Lineage Questions
अन्यत्र क्षेत्रज: पुत्रो लक्ष्यते भरतर्षभ । न हाात्मा शक््यते हन्तुं दृष्टान्तोपगतो हासौ
ભરતશ્રેષ્ઠ! બીજાના ક્ષેત્રમાં જન્મેલો પુત્ર વિવિધ લક્ષણોથી ઓળખાઈ જાય છે કે તે કોનો પુત્ર છે. કોઈ પોતાની અસલિયત છુપાવી શકતું નથી; તે આપમેળે પ્રગટ થાય છે.
भीष्म उवाच