Vipula’s Yogic Protection of the Guru’s Household (विपुलस्य योगरक्षा / Vipulasya Yogarakṣā)
पड्गुष्वथ च देवर्षे ये चान्ये कुत्सिता नरा: । स्त्रीणामगम्यो लोके5स्मिन् नास्ति कश्चिन्महामुने
મહામુને દેવર્ષે! જે પંગુ છે અથવા અન્ય જે અત્યંત કૂત્સિત પુરુષો છે, તેમામાં પણ સ્ત્રીઓની આસક્તિ થઈ જાય છે. આ લોકમાં સ્ત્રીઓ માટે કોઈ પુરુષ અગમ્ય નથી.
भीष्म उवाच