प्राणानुत्स्रष्टमिच्छामि तत्रानुज्ञातुमर्ह थ । सत्येषु यतितव्यं व: सत्यं हि परमं बलम्
હું હવે પ્રાણત્યાગ કરવા ઇચ્છું છું; તેથી તમે સૌ મને તેની અનુમતિ આપો. તમે હંમેશાં સત્યધર્મના પાલનમાં પ્રયત્નશીલ રહો, કારણ કે સત્ય જ પરમ બળ છે.
वैशम्पायन उवाच