रुद्रादित्या वसवो<थाश्रिनौ च साध्याक्षु विश्वे मरुतां गणाश्ष । प्रजापतिर्देवमातादितिश्न सर्वे कृष्णादृषयश्चैव सप्त
રુદ્રો, આદિત્યો, વસુઓ, અશ્વિનીકુમારો, સાધ્યો, વિશ્વેદેવો, મરુદ્ગણ, પ્રજાપતિ, દેવમાતા અદિતિ અને સપ્તર્ષિ—આ બધાં શ્રીકૃષ્ણમાંથી જ પ્રગટ થયાં છે.
भीष्म उवाच