भीष्म उवाच इत्युक्त: स तदा तूष्णीमभूद् वायुस्ततो<ब्रवीत् । शृणु राजन् वसिष्ठस्य मुख्यं कर्म यशस्विन:
ભીષ્મે કહ્યું— એમ કહ્યે છતાં તે ત્યારે મૌન રહ્યો. ત્યાર પછી વાયુદેવે કહ્યું— “હે રાજન! હવે યશસ્વી વશિષ્ઠ મુનિનું મુખ્ય શ્રેષ્ઠ કર્મ સાંભળો.”
भीष्म उवाच