भगवान् दत्तात्रेयकी कार्तवीर्यपर कृपा इत्युक्त: स द्विज: प्राह तथास्त्विति नराधिपम् | एवं समभवंस्तस्य वरास्ते दीप्ततेजस:
આ રીતે પ્રાર્થના થતાં ભગવાન દ્વિજ દત્તાત્રેયે તે નરાધિપને કહ્યું—“તથાસ્તુ।” આમ તે તેજસ્વી રાજા માટે તે બધા વર યથાવત્ સિદ્ધ થયા.
भीष्म उवाच