धर्मकामा: स्थिता धर्मे सुकृतैर्धर्मसेतव: । यान् समाश्रित्य जीवन्ति प्रजा: सर्वाश्चितुर्विधा: ७ ।।
તેઓ ધર્મની જ ઇચ્છા રાખનારા, પુણ્યકર્મોથી ધર્મમાં સ્થિત રહેનારા અને ધર્મના સેતુ સમાન છે. તેમનો આશ્રય લઈને જ ચાર પ્રકારની સર્વ પ્રજા જીવન ધારણ કરે છે.
भीष्म उवाच