कल्मषापहर-कीर्तनम् / Kīrtana for the Removal of Impurity
अर्घ्यहिन् न च सत्कारैरर्चयन्ति यथाविधि । अर्घ्यमाचमनीयं वा न यच्छन्त्यल्पबुद्धय:
એટલું જ નહીં, તેઓ અર્ઘ્ય આપવા યોગ્ય માનનીય વ્યક્તિઓનું વિવિધ સત્કારો દ્વારા વિધિપૂર્વક પૂજન કરતા નથી; અને તે મૂઢ લોકો તેમને અર્ઘ્ય કે આચમનીય પણ આપતા નથી.
श्रीमहेश्वर उवाच