कल्मषापहर-कीर्तनम् / Kīrtana for the Removal of Impurity
अपरे स्तम्भिनो नित्यं मानिन: पापतो रता: । आसनार्हसय ये पीठं न प्रयच्छन्त्यचेतस:
આ સિવાય બીજા પણ કેટલાક મનુષ્યો એવા છે કે જે સદા દંભ અને અભિમાનમાં ફૂલેલા અને પાપમાં રત રહે છે. તે મૂઢ લોકો આસનાર્હ પૂજ્ય પુરુષને બેસવા માટે પીઠું કે ચૌકી પણ આપતા નથી.
श्रीमहेश्वर उवाच