Śiva-nāmānukīrtana-prastāvaḥ
Prologue to the praise of Śiva and the Upamanyu testimony
उपमन्युरुवाच सदसद् व्यक्तमव्यक्तं यमाहुर्ब्रह्मवादिन: । नित्यमेकमनेकं च वरं तस्माद् वृणीमहे
ઉપમન્યુએ કહ્યું—દેવરાજ! બ્રહ્મવાદી મહાત્માઓ વિવિધ મત અનુસાર જેમને સત્-અસત્, વ્યક્ત-અવ્યક્ત, નિત્ય, એક અને અનેક કહે છે—એ મહાદેવ પાસેથી જ અમે વર માગીશું.
शक्र उवाच