Śiva-nāmānukīrtana-prastāvaḥ
Prologue to the praise of Śiva and the Upamanyu testimony
हरचरणनिरतमतिना भवितव्यमनार्जवं युगं प्राप्य । संसारभयं न भवति हरभक्तिरसायनं पीत्वा
કુટિલ કલિયુગ પ્રાપ્ત થયો હોય તોય મનુષ્યે પોતાનું ચિત્ત હર (શંકર) ના ચરણકમળોના ચિંતનમાં લગાવવું જોઈએ. શિવભક્તિરૂપ રસાયણનું પાન કર્યા પછી સંસારનો ભય રહેતો નથી.
वासुदेव उवाच