Śiva-nāmānukīrtana-prastāvaḥ
Prologue to the praise of Śiva and the Upamanyu testimony
हृदि प्राणो मनो जीवो योगात्मा योगसंज्ञित: । ध्यानं तत्परमात्मा च भावग्राह्मो महेश्वर:
પ્રાણીઓના હૃદયમાં તે જ પ્રાણ, તે જ મન અને તે જ જીવાત્મા બનીને વિરાજે છે. તે જ યોગસ્વરૂપ છે, તે જ યોગી છે, તે જ ધ્યાન છે અને તે જ પરમાત્મા છે. મહેશ્વર ભક્તિભાવથી જ ગ્રહ્ય છે.
वासुदेव उवाच