Umā’s Inquiry and the Manifestation of the Third Eye (उमा–प्रश्नः तृतीयनेत्रोत्पत्तिः)
भीष्म उवाच सर्वज्ञां सर्वतत्त्वज्ञां देवलोके मनस्विनीम् । कैकेयी सुमना नाम शाण्डिलीं पर्यपृच्छत
ભીષ્મે કહ્યું—રાજન! દેવલોકની વાત છે. સર્વજ્ઞા, સર્વતત્ત્વજ્ઞા અને મનસ્વિની શાંડિલી દેવીને કેકયરાજની પુત્રી સુમનાએ આ રીતે પ્રશ્ન કર્યો.
भीष्म उवाच