Bhaṅgāśvanopākhyāna — On comparative affection in strī–puruṣa union (भङ्गाश्वनोपाख्यानम्)
युष्माकं पैतृकं राज्यं भुज्यते तापसात्मजै: । इन्द्रेण भेदितास्ते तु युद्धेउन्योन्यमपातयन्
“તમારું પિતૃપરંપરાગત રાજ્ય તપસ્વીના પુત્રો આવીને ભોગવી રહ્યા છે.” ઇન્દ્રે ફૂટ પાડતાં તેઓ પરસ્પર યુદ્ધમાં પડ્યા અને એકબીજાને પાડી મારી નાખ્યા.
भीष्म उवाच