मांसभक्षण-दोषाः तथा अहिंसाया माहात्म्यम् | Faults of Meat-Consumption and the Supremacy of Ahiṃsā
वैशम्पायन उवाच इत्युक्त्वा तं सुरगुरुर्धर्मराजं॑ युधिष्ठिरम् । दिवमाचक्रमे धीमान् पश्यतामेव नस्तदा
વૈશમ્પાયન બોલ્યા—જનમેજય! ધર્મરાજ યુધિષ્ઠિરને આ રીતે કહીને પરમ બુદ્ધિમાન દેવગુરુ બૃહસ્પતિ, અમે જોઈ રહ્યા હતા તેમ જ, તે સમયે સ્વર્ગલોકને ચાલ્યા ગયા.
वैशम्पायन उवाच