ज्येष्ठ-कनिष्ठ-धर्मः — Duties of Elders and Juniors
Anuśāsana-parva 108
एतद् यशस्यमायुष्य॑ स्वर्ग्य स्वस्त्ययनं महत् | अनुकम्प्य सर्ववर्णान् ब्रह्मणा समुदाह्॒तम्
પૂર્વકાળમાં બ્રહ્માજીએ સર્વ વર્ણોના લોકો પર દયા કરીને સદાચાર-ધર્મનો આ ઉપદેશ ઉચ્ચાર્યો હતો. આ યશ, આયુષ્ય અને સ્વર્ગપ્રાપ્તિ કરાવનાર તથા કલ્યાણનો મહાન આધાર છે.
भीष्म उवाच